News List
News Title: તા. ૬/૦૧/ર૦૧૯ ના રોજ આવાસ યોજના ડ્રો કરી લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો . Publish Date: 1/18/2020 2:22:00 PM
News Description: તા. ૬/૦૧/ર૦૧૯ ના રોજ ધારાસભ્યનશ્રી ધનજીભાઇ પટેલ,ન.પા. પ્રમુખશ્રી ‍વિપીનભાઇ ટોલીયા, ‍‍જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી તથા અન્યર મહાનુભાવોની ઉપસ્થિતિમાં ર૪૦ લાભાર્થીઓને આવાસ યોજનામાં ડ્રો કરી મકાન ફાળવણી કરી ગૃહ પ્રવેશ કરાવ્યો.
Read News Detail 1 Read News Detail 2