News List
News Title: જુના જંકશન તથા જોરાવરનગર રેલ્‍વે સ્‍ટેશન વચ્‍ચે રેલ્‍વે અંડરબ્રીજને મંજુરી મળેલ છે. Publish Date: 2/18/2020 2:34:00 PM
News Description: જુના જંકશન તથા જોરાવરનગર રેલ્‍વે સ્‍ટેશન વચ્‍ચે રેલ્‍વે અંડરબ્રીજ બનાવવાની મંજુરી આવી ગયેલ હોઇ કામગીરી ટુંકમાં ચાલુ કરવામાં આવશે. જેના કારણે શહેરમાં ટ્રાફીકની સમસ્‍યા મહદઅંશે હલ થશે.
Read News Detail 1 Read News Detail 2