News List
News Title: સુરેન્‍દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકાનો સમાવેશ કરાયો Publish Date: 6/25/2020 5:57:00 PM
News Description: તા. રર/૦૬/ર૦ર૦ ના રોજ સુરેન્‍દ્રનગર દુધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકાને ભેળવી નવી સુરેન્‍દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા બની તથા નગરપાલિકામાં વઢવાણ પ્રાંત અધિકારીશ્રી ની વહીવટદાર તરીકે ‍‍નિમણુંક કરવામાં આવી.
Read News Detail 1 Read News Detail 2