1949 માં સુરેન્દ્રનગર માં પ્રથમ વાર સુરેન્દ્રનગર રતનપર અને જોરાવરનગર ની સંયુક્ત નગરપાલિકા બનાવવામાં આવી ત્યાર બાદ થોડા વર્ષો પછી સુરેન્દ્રનગર શહેર ની સીમા પાસે ના ગામ દુધરેજ ને જોડી સુરેન્દ્રનગર શહેર દુધરેજ નગરપાલિકા બનાવવામાં આવી. તા. રર/૦૬/ર૦ર૦ ના રોજ સુરેન્દ્ર નગર દૂધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકા જોડી સુરેન્દ્રૂનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા બનાવવામાં આવી.